April 20, 2026
Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah
દિપિકા યાદવ અને સ્‍વિટી સિંહા જમ્‍મુ-હિમાચલ પ્રદેશમાં નેશનલ સ્‍પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.31: વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ હાઈસ્‍કૂલ ધો.12ની બે વિદ્યાર્થીનીઓની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના વિજયભાઈ શાહની અંતિમ ઈચ્‍છા મુજબ પરિવારે ઘરના મોભીનું દેહદાન અને ચક્ષુદાન કર્યું

vartmanpravah
ઉમિયા સોશ્‍યિલ ટ્રસ્‍ટના અંગદાન અભિયાનમાં ગત ઓગસ્‍ટમાં વિજયભાઈએ દેહદાનનું સંકલ્‍પપત્ર ભર્યુ હતું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.31: દેહદાન જેવુ જગતમાં કોઈ મોટુ દાન નથી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી સુગર ફેક્‍ટરીમાં શેરડી પિલાણ સીઝનનો પ્રારંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.31: નવસારી જિલ્લાના મુખ્‍ય પાકોમાં ડાંગર પછી શેરડીનો પાક લેવાય છે. શેરડીના ખેડૂતોએ સહકારી માળખું રચી સ્‍થાપેલી ગણદેવી સુગર ફેકટરી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીતાલુકાના વિવિધ ગામોમાં જલારામ બાપાની જન્‍મ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.31: જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિ નિમિતે તાલુકાભરમાં ધાર્મિક ઉત્‍સવનો માહોલ જોવા મળ્‍યો હતો. તલાવચોરા દેસાઈ ફળીયા સ્‍થિત જલારામબાપાના મંદિરે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.31: ધરમપુરના હનુમાન ફળીયા સ્‍થિત જલારામ મંદિર ખાતે જલારામ બાપાની 223મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. નીકળેલી શોભાયાત્રામાં જલારામબાપા...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં જલારામ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.30 : આવતી કાલે તા.31મીના સોમવારે દાદરા નગર હવેલીમાં જલારામ બાપ્‍પાની 223મી જન્‍મ જયંતિ નિમિતે ઠેર ઠેર જલારામ બાપાના મંદિરોમાં અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

vartmanpravah
વલસાડ-26, ધરમપુર-12, કપરાડા-4, પારડી-8 અને ઉમરગામ-18 મળી કુલ 72 ટિકિટ વાંચ્‍છુઓએ દાવેદારી નોંધાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી જાહેર થવાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી, અતુલ, વલસાડમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા પરંપરાગત સૂર્ય દેવતાને અર્ક ચઢાવી કરેલી છઠ્ઠ પૂજાની ઉજવણી

vartmanpravah
રવિ ષષ્‍ઠી વ્રત તરીકે ઓળખાતા આ પર્વને નદીઓના ઘાટ ઉપર ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના અને ઉપવાસ રાખી ભાવિકોએ ઉજવણી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડી નગરપાલિકા ખાતે છેલ્લી સામાન્‍ય સભાનું થયું આયોજન

vartmanpravah
અનેક પ્રશ્નો શાસક પક્ષને ઘેરતો કોંગ્રેસ: ફરી એક વખત વિવાદમાં આવતા ચીફઓફિસર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.30: આજરોજ તારીખ 29-10-2022 ના રોજ પારડી નગરપાલિકા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ વિભાગીય નિયામક અને પાંચ ડેપો મેનેજરની પ્રથમ વાર સામૂહિક બદલી

vartmanpravah
નિગમમા 105 ની બદલીઓ : 77 વિવિધ અધિકારીઓને ધન લાભ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.30: એસટી નિગમમાં ત્રણ વર્ષથી વધુની સેવાઓ થઈ હોય તેવા...