જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી ધરમપુરના લેડી વિલ્સન મ્યુઝિયમમાં ચાલી રહેલા વેકેશન વર્કશોપમાં વિદ્યાર્થીઓને સાંજે ટેલીસ્કોપથી કરાવાતું આકાશદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. 17 દક્ષિણ ગુજરાતનું એકમાત્ર જિ.વિજ્ઞાન કેન્દ્ર અને લેડી વિલ્સન મ્યુઝિયમમાં વેકેશનમાં વર્કશોપ ચાલે છે. જેની સાથે અનેક આકર્ષણોમાં વિજ્ઞાન...

