પારડી ઓવરબ્રિજ પર ચાલતી મીની બસનું ટાયર નીકળ્યું: સદનસીબે કોઈ જાનહાની નહિ, સાંજનો સમય હોય ટ્રાફિક જામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી,તા.15 દમણ તથા વાપી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ અનેક કંપનીઓમાં પારડી, અતુલ, વલસાડ તથા આજુબાજુના વિસ્તારોમાંથી અનેક લોકો નોકરી કરતા હોય...

