વાપી લખમદેવ તળાવમાં ગાંધી જયંતિએ સફાઈ કામગીરીમાં વેઠ ઉતારાઈ : કચરાના ઢગલા યથાવત રખાયા
100 જેટલા સફાઈ કામદારોની 9 જેટલા ટ્રેક્ટર ટેમ્પોની ફોજ ઉતરેલી,ગ્લોઝ પહેરી સફાઈની વિડીયોગ્રાફી કરી ઔપચારિકતા પુરી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપીમાં છેલ્લા...

