વાપી ચલા બુનમેક્સ સ્કૂલમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું : 53 શાળાના બાળકોએ ભાગ લીધો
166 બાળ વિજ્ઞાનિકોએ જુદી જુદી કેટેગરીમાં 83 કૃતિઓ રજૂ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વાપી ચલા સ્થિત બુનમેક્સ સ્કૂલમાં આજે મંગળવારે બાળ વૈજ્ઞાનિકપ્રદર્શન...

