January 16, 2026
Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરજગામ લાલ પાણીનો મુદ્દો હવે એસટી કમિશનમાં

vartmanpravah
જીપીસીબીના પ્રાદેશિક અધિકારી એ.ઓ. ત્રિવેદીએ આદિવાસીઓની રજૂઆતને સાંભળવાની મનાઈ કરી જાતિ શબ્‍દોનો ઉપયોગ કરી આપમાનિત કરવાનીઘટેલી ઘટનાના અનુસૂચિત જાતિ અને જનજાતિની પ્રજામાં પડેલા ઘેરા પ્રત્‍યાઘાત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં પોલીસ લોક દરબાર યોજાયો, ટ્રાફિક, કંપની ફ્રોડ જેવા મુદ્દા રજૂ થયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: આજરોજ તા.18/12/2024 ના દિને ધરમપુર વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ઝળ્‍લ્‍ભ્‍ શ્રી એ.કે. વર્માની અધ્‍યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

116 વખત બ્‍લડ ડોનેટ કરતા પારડીના સમાજ સેવક સંજય બારિયા

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.18: પારડીના સમાજ સેવક એવા સંજયભાઈ બારિયા છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત 90 દિવસ પૂર્ણ તથા બ્‍લડ ડોનેટ કરી સમાજમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભાજપ સંગઠન દ્વારા પારડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્‍સ લેવાયા

vartmanpravah
પારડી શહેર અને તાલુકા પ્રમુખ માટે ત્રણ લોબીઓ સક્રિય હોવાની ચર્ચા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.18: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વહીવટદારો નગરપાલિકા સંભાળી રહ્યા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની શાકમાર્કેટનાં પ્રશ્ને લોકદરબાર બોલાવવાની કલેકટર સમક્ષ માંગણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: વલસાડ નગરપાલિકા દ્વારા સવા વર્ષ પહેલાં જમીનદોસ્‍ત કરવામાં આવેલ શાકમાર્કેટનાં લારી-પાથરણાંવાળાઓને કયાં બેસાડવા એટલે કે હંગામી ધોરણે શાકમાર્કેટ કયાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-વલસાડથી કુંભ મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા સ્‍પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવશે

vartmanpravah
21 ડિસે.થી બુકીંગ શરૂ : વાપી-ગયા મહાકુંભ મેળો સ્‍પે. ટ્રેન 20 ટ્રીપ દોડશે તેમજ વલસાડ દાનાપુર મહાકુંભ સ્‍પે. ટ્રેન 16 ટ્રીપ દોડશે (વર્તમાન પ્રવાહ વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આનંદનગર સ્‍વામિનારાયણમાં પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: શ્રી સ્‍વામિનારાયણ મંદિર, આનંદ નગર, વાપીનો આજરોજ 21મો વાર્ષિક પાટોત્‍સવ ખુબજ ધામ-ધૂમથી ઉજવવામાં આવ્‍યો હતો. મહારાજના બાળ સ્‍વરૂપનો અભિષેક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેગામમાં વારી કંપનીના સ્‍ક્રેપ કોન્‍ટ્રાક્‍ટ બાબતે બે કોન્‍ટ્રાક્‍ટરો વચ્‍ચે બબાલઃ મામલો પોલીસ મથકે પહોંચ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.18: ગણદેવી તાલુકાના બીલીમોરા દલીચંદ નગર ખાતે રહેતા અને ચીખલીના દેગામ ગામે વારીકંપનીના કમ્‍પાઉન્‍ડ પરિસરમાં શ્રી ઉમિયા ટ્રેડર્સ નામની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના મલિયાધરામાં વલસાડ એલસીબીએ પીછો કરતા દારૂ ભરેલ પીકઅપ રસ્‍તાની બાજુમાં ઉતરી ગઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.18: પ્રાપ્ત વિગત મુજબ બુધવારના રોજ બપોરના બે અઢી વાગ્‍યાના અરસામાં ખાનગી વાહનમાં વલસાડ એલસીબી પોલીસે પીછો કરી રહેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી મજીગામમાં ભાજપ સંગઠન પર્વ-2024 અંતર્ગત બુથ પ્રમુખ પરામર્શ બેઠક યોજાઈ

vartmanpravah
ચીખલીમાં-3, ખેરગામમાં-4, ગણદેવી શહેર માટે-7, વાંસદા તાલુકામાં-8, ગણદેવી તાલુકામાં-11 અને સૌથી વધુ બીલીમોરા શહેર માટે 16 જેટલા દાવેદારોની વિવિધ જાહેરાત કરવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...