વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એસ.પી.ની આગેવાનીમાં તહેવારોના ઉપલક્ષમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો) વાપી, તા.03: વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ચતુર્થી અને ઈદ એ મિલાદની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમા વલસાડ જિલ્લા અધિક્ષક...

