ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સંગઠનલક્ષી બેઠકમાં યોજાઈ
વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ રહ્યા હાજર (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ...

