બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્તારના માછીમારો ભરેલીલક્ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ
માછીમારો પોરબંદરથી માદરે વતન સેલવાસ, ઉમરગામ, મરોલી તરફ મચ્છીમારી સિઝન પૂર્ણ કરી આવી રહ્યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: પોરબંદરથી ઉમરગામ વિસ્તારના માછીમારો...

