Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન ઓવરબ્રિજ પાસે સાંઈ મેજીસ્‍ટીક બિલ્‍ડિંગની પાંચ દુકાનોના તાળા તૂટયા

vartmanpravah
ગુંજન હોટલ પેપીલોન સામે ભરચક વિસ્‍તારમાં બનેલી ઘટનાથી અનેક પ્રશ્નાર્થ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: વાપી ગુંજન જેવા 24 કલાક ધબધબતા વિસ્‍તારમાં ગતરાત્રે એક...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દમણમાં કોંગ્રેસની યોજાઈ વિશાળ જાહેર સભા

vartmanpravah
દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને બે મિનિટમાં હટાવવા રાહુલ ગાંધીએ પ્રગટ કરેલો નિર્ધાર ◊  પ્રફુલ પટેલ એડમિનિસ્‍ટ્રેટર નહીં પરંતુ પ્રદેશના રાજાઃ...
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડ

દમણ-દીવ પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ જિલ્લાના 4 સહિત 36 માછીમારોને 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.26 : દમણ અને દીવ બેઠકના ભાજપના ઉમેદવાર અને પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ સહિત અન્‍ય રાજ્‍યોના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: રોટરી ક્‍લબ ઓફ વલસાડ રેન્‍જર્સ, તન્‍મય ચેરીટેબલ ટ્રસ્‍ટ, ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટ, જે.સી.આઈ. વલસાડના સંયુક્‍ત ઉપક્રમે વલસાડમાં ભારત અને ગુજરાતની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના લેડી વિલ્‍સનમ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક સમર કેમ્‍પ યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વલસાડ જિલ્લાના ધરમપુરના ધી લેડી વિલ્‍સન મ્‍યુઝીયમમાં ઉનાળુ વેકેશન દરમિયાન ‘‘અમ્‍યુઝમેન્‍ટ ઇન અ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 50 ટકાથી ઓછુ મતદાન થયું હોય તેવા વિસ્‍તારમાં ચુનાવી પાઠશાળા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત તેમજ સ્‍વીપ નોડલ અધિકારી અને જિલ્લા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ખાતે મેડિકલ તકેદારીના ભાગરૂપે ઝારખંડથી આવેલ આર્મ પોલીસ જવાનો માટે ફ્રીમાં યોજાયો મેડિકલ કેમ્‍પ

vartmanpravah
પારડી પોલીસ, પારડી હોસ્‍પિટલ અને પ્રજાપતિ હોલના સંચાલકોના સહયોગે 75 થી વધુ પોલીસ કર્મીઓનું ફ્રીમાં કરવામાં આવ્‍યું મેડિકલ ટેસ્‍ટ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.26:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચનો સપાટો: પારડીના પલસાણાની લૂંટ સહિત 15 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા 6 જેટલા આરોપીની ધરપકડ

vartmanpravah
ગામને સંભાળનારો માજી સરપંચ જ નીકળ્‍યો લૂંટનો આરોપી: ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોસીર્સની મદદથી ગુનેગારોને પકડવામાં સફળતા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.26: લોકસભાની ચૂંટણીને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના આવધા ગામે સાકાર મોક્ષભૂમિનું ભૂમિ પૂજન કરવામાં આવ્‍યું

vartmanpravah
ચોમાસામાં મૃત્‍યુ પામેલા લોકોના અગ્નિદાહ માટે પડતી પારાવાર મુશ્‍કેલીનો અંત આવશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: ધરમપુર તાલુકાના આવધા ગામે પારસી ફળિયા મુકામે સાકાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લાની મુલાકાતેઃ ધરમપુરમાં જાહેર સભાને સંબોધન કરશે

vartmanpravah
કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણી પ્રચાર ધીરે ધીરે ચરમસીમાએ પહોંચી રહ્યો છે....