March 20, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking NewsOtherઉમરગામખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

04 જાન્‍યુઆરીએ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’નો ભવ્‍ય ઉદ્‌ઘાટન સમારોહ ઘોઘલા બીચ ખાતે યોજાશે

vartmanpravah
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશના સૌપ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે 11જાન્‍યુઆરી-2024 દરમિયાન દીવમાં વિવિધ બીચ રમતો યોજાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભાની ચૂંટણી ઉપલક્ષમાં પ્રદેશ ભાજપનીમિટિંગ યોજાઈ, વલસાડ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે પ્રદેશ અધ્‍યક્ષ શ્રી સી.આર. પાટીલ, મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તથા રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી અરૂણ સિંહજીની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ અને સભ્‍યો દ્વારા આ વર્ષે 1600 ગરમ ધાબડાનું જરૂરિયાત મંદોને વિતરણ કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: ઠંડીની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. એવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી નજીક બલવાડા હાઈવે પર અલ્‍ટો કાર ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર બ્રેઝા સાથે અથડાઈઃ એકનું મોત

vartmanpravah
અલ્‍ટો કાર ચાલક નયન પટેલનું મોત, કારમાં સવાર બાળકીનો આબાદ બચાવઃ બ્રેઝાના ચાલકને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.29: ચીખલી તાલુકાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ફાટક ઉપર જયપુર બાન્દ્રા ટ્રેન રાતે થોભી ગઈ, ટ્રેનનું ચેકિંગ કરાયું : મુસાફરોમાં અજુગતુ થયાનો ભય ફેલાયો

vartmanpravah
ટોર્ચથી રેલવે સ્ટાફે આખી ટ્રેનનું ચકિંગ કર્યું : કંઈ મળી ના આવ્‍યું: ૪૦ મિનિટ ફાટક બંધ રહેતા વાહનોની કતારો લાગી ટ્રાફિકજામ થઈ ગયો (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

vartmanpravah
વાપી ટ્રાન્‍સપોર્ટ એસો.ના પ્રમુખ ભરતભાઈ ઠક્કર અને હોદ્દેદારોની મળેલી મિટિંગમાં નવા કાયદા અંગે સમિક્ષા કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: તાજેતરના ચોમાસુ સંસદીય સત્રમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરસાડી માછીવાડથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર ઝડપાયા

vartmanpravah
પારડી પોલીસે બેની ધરપકડકરી, મોપેડ અને દારૂ મળી 83600 નો મુદ્દામાલ કબજે કર્યો, એક વોન્‍ટેડ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.29: 31તદ્દ ને લઈ વલસાડ...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચેકીંગમાં ગયેલ વીજ કર્મચારીઓ પર ચાકુથી હુમલો કરનારા ત્રણને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.29: પારડીના અરનાલા પાટી ગામે વીજ ચેકિંગમાં પહોંચેલી નાનાપોંઢા ઝઞ્‍સ્‍ઘ્‍ન્‍ની ટીમે વીજ ચોરી ઝડપી પાડ્‍યા બાદ તેમના પર ત્રણ ઈસમોએ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર ટ્રિપલઅકસ્‍માત સર્જાયો : કન્‍ટેનર પલટી મારી જતા ટ્રાફિકમાં ટ્રકએ કારને ટક્કર મારી ઘસડી ગયો

vartmanpravah
ત્રણેય અકસ્‍માતમાં કોઈ જાનહાની નહી : ચાલકોને નાની મોટી ઈજા થઈ હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: વલસાડ અતુલથી ડુંગરી સુધીનો હાઈવે અકસ્‍માત ઝોન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કાર અંકલેશ્વરમાં પાર્ક અને માલિક ઉપર બગવાડા ટોલનાકાથી ટોલ કપાયાનો મેમો મળ્‍યો

vartmanpravah
કાર માલિક હિંમાશુ લિંબાચીયાએ વાપી બગવાડા ટોલપ્‍લાઝા સામે હંગામો કર્યો ત્‍યારે ટોલ બુથે વિડીયો મોકલ્‍યો જે બીજી કારનો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29:...