વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા સરપંચોનું અનોખું આંદોલન: અઠવાડીયામાં રસ્તાનું કામ શરૂ ન કરાય તો રસ્તાઓ ખોદી રસ્તાની વચ્ચે કરાશે વૃક્ષારોપણ
વલસાડ તાલુકાના સેગવા ગામના સામાજિક આગેવાન બાબુભાઈ માહ્યાવંશીની આગેવાની હેઠળ વલસાડ અને ખેરગામ વિસ્તારના 28 ગામનાં સરપંચોની સહી સાથે વલસાડ જિલ્લા કલેકટરને અલ્ટીમેટમ આપવામાં આવ્યું...

