ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં તા.18 અને 19મી ઓગસ્ટે દમણની સુપ્રસિદ્ધ દેવકા બીચ રિસોર્ટ ખાતે યોજાશે ભાજપની બે દિવસીય ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગિયએ દમણ ખાતે પહોંચી આયોજન સ્થળનું કરેલું નિરીક્ષણ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દમણ-દીવ અને દાદરા નગર હવેલીના જિલ્લા પરિષદના પ્રમુખ...

