ચીખલી તાલુકામાં રખડતા ઢોરોનો આતંકઃ બે આખલાઓ લડ લડતા મકાનમાં ઘુસી જતા અફરા તફરી મચી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.02: ચીખલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોન ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છ. ગત શનિવારે મોડી સાંજે ત્રણ જેટલા આખલાઓ...

