Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં તા. ૧ થી ૭ સુધી ૧૧ સ્થળો પર Y-20 ગુજરાત સંવાદ કાર્યક્રમ યોજાશેvartmanpravahApril 30, 2023 by vartmanpravahApril 30, 20230 જિલ્લા કક્ષાની ઉજવણી ધરમપુર તાલુકાના વિલ્સન હિલ પર તા. ૬ મે ના રોજ થશે જિલ્લામાંથી ૫૦૦૦ થી વધુ યુવાનો સહભાગી થઈ દેશના વિકાસ માટેના વિચારો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઉમરગામ તાલુકાની શાળાઓની સ્કોલર વિદ્યાર્થીનીઓને સરીગામની કોરોમંડલ કંપની દ્વારા આપવામાં આવેલી સ્કોલરશીપvartmanpravahApril 27, 2023 by vartmanpravahApril 27, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.27: સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત કોરોમંડલ ઈન્ટરનેશનલ કંપની દ્વારા ઉમરગામ તાલુકાની 55 જેટલી શાળાની સ્કોલર વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી પાલિકા અને આર.ઓ. પ્લાન્ટ સંચાલકોના વિવાદનો અંતઃ પાલિકાએ ગાઈડલાઈન જારી કરી દિશાનિર્દેશ આપ્યાvartmanpravahApril 27, 2023 by vartmanpravahApril 27, 20230 7500 રૂા. પેનલ્ટી, 10 હજાર ડિપોઝીટ તેમજ પ્રતિ હજાર લીટર 25 રૂા. પાણી ટેક્સ આર.ઓ. પ્લાન્ટ માટે નિયમો લાગુ કરાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુર વનરાજ કોલેજના 700 વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જમા નહી થતા ધરણા પર બેઠયાvartmanpravahApril 27, 2023 by vartmanpravahApril 27, 20230 આદિજાતી કમિશ્નરને રજૂઆત કરી પરંતુ વ્યર્થ પરિણામ શુન્ય : ન્યાય નહી મળે તો તા.1મેથી ભુખ હડતાલની વિદ્યાર્થીઓની ચિમકી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: ધરમપુરમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ઉપર ચીખલી, ખુંધ, થાલામાં રોડ માર્જિનમાં આવતા ધાર્મિક સ્થળો દૂર કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા બેઠક યોજીvartmanpravahApril 27, 2023 by vartmanpravahApril 27, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ઉપર ચીખલી, ખુંધ, થાલામાં રોડ માર્જિનમાં આવતા ધાર્મિક સ્થળો દૂર કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા બેઠક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઅદાણી ગેસની બોગસ વેબસાઈટથી વાપીના બિલ્ડર પાસેથી રૂા.94.20 લાખની છેતરપિંડીકરનાર ગેંગનો પાંચમો આરોપી ઝડપાયોvartmanpravahApril 27, 2023 by vartmanpravahApril 27, 20230 હરીયાણાની વિલસન પ્રસાદ ગેંગનો પર્દાફાશ ઓનલાઈન ફોડ કરવામાં ગેંગ સાતીર છે : આરોપી પાસેથી 45 એટીએમ મળ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વાપીના જાણીતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી મચ્છી વિક્રેતાઓનો પાલિકામાં હલ્લાબોલ : માર્કેટમાં ગાળાના દૈનિક 100ની વસુલાતનો વિરોધvartmanpravahApril 27, 2023 by vartmanpravahApril 27, 20230 એક ગાળામાં બે બે બેસાડવાના તખલદી નિર્ણય તેમજ પરિવારમાં ત્રણ-ત્રણ ગાળાની ફાળવણીનો વિરોધ : બહેનોએ મોરચો કાઢયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વાપીમાં નગરપાલિકા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીરાજ્યના શિક્ષણ વિભાગની જ્ઞાન સેતુ, જ્ઞાન શક્તિ સહિતની શાળાઓમાં ધો.6માં પ્રવેશ માટે પરીક્ષા યોજાઈvartmanpravahApril 27, 2023 by vartmanpravahApril 27, 20230 નવસારી જિલ્લાના પ8 કેન્દ્રો પર ધો. પના 9693 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીઃ 5698 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના વાંઝણા ગામેથી પોલીસે ત્રણ કેરી ચોરોને ઝડપ્યાvartmanpravahApril 27, 2023 by vartmanpravahApril 27, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી તાલુકાના રાનકુવા ચોકીના પીએસઆઈ મહેન્દ્રભાઈ ગામીત ઉપરાંત કલ્પેશભાઈ, દિનેશભાઇ સહિતનો સ્ટાફ રાત્રી દરમ્યાન પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન વાંઝણા ગામે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીલોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણનો રાજ્ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્વાગત’vartmanpravahApril 27, 2023 by vartmanpravahApril 27, 20230 વલસાડ જિલ્લાના સ્વાગત કાર્યક્રમમાં પારડી તાલુકાના કોલક ગામના પંકજભાઈને ત્વરિતનિર્ણય મળતા રાજય સરકારનો આભાર માન્યો: વારસાઇના કેસનું જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નિરાકરણ આવ્યું – અક્ષય દેસાઇ (વર્તમાન...