વાપી બલીઠા હાઈવે પર કાર ચાલકે રેલીંગ તોડી સર્વિસ રોડ પર મોપેડને અડફેટે લેતા ચાલકનું કમકમાટી ભર્યું મોત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: વાપી નજીક બલીઠા ખાતે નેશનલ હાઈવે નંબર 48 પર વિચિત્ર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલકનું...

