એક મહિના પહેલાં વલસાડ માલવણમાં ડિકમ્પોઝ હાલતમાં મળેલી મહિલાની લાશનો હત્યાનો ભેદ ખુલ્યો
પતિ દિવ્યેશ ઉર્ફે પિન્કેશ ટંડેલ મારઝૂડ કરતા એક વર્ષથી અન્ય પુરુષ સાથે રહેતી પત્ની જીમીશાને એકાંતમાં બોલાવી દિવ્યેશે મોતને ઘાટ ઉતારી દીધી હતી (વર્તમાન પ્રવાહ...

