વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્ય માટે ઉમેદવારોની પડાપડી
શુક્રવાર સુધી સરપંચ માટે 1048 અને સભ્યો માટે 4979 ઉમેદવારી ફોર્મ ભરાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05 વલસાડ જિલ્લામાં 19 ડિસેમ્બરે યોજાનારી 334 ગ્રામ...

