વાપી સલવાવ ઘનશ્યામ વિદ્યામંદિરના બાળકોએ જી.કે. આઈકયુ 2024 ની પરીક્ષા આપી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ભાવનગર આયોજિત સામાન્યજ્ઞાન બુધ્ધી કસોટી (ઞ્ધ્-ત્મ્) -2024 માં શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત શ્રી...

