વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર: સરપંચ અને સભ્યની ક્યાંક એક મતે હાર-જીત તો કોઈ સભ્ય ઉમેદવારને માત્ર એક મત મળ્યો
વાપી તાલુકાની 11 પંચાયતનું પરિણામ જાહેર : મોડી રાત સુધી ગણતરી ચાલશે : વિજેતા ઉમેદવારોની વિશાળ રેલીઓ યોજાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21 વલસાડ...

