દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્તાવનાનું કરાયેલું વાંચન
સરપંચ મુકેશ ગોસાવીના નેતૃત્વમાં બંધારણમાં સમાયેલા મુલ્યોને પોતાના જીવનમાં આત્મસાત કરવા લેવાયેલો સંકલ્પ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.26 આજે સંવિધાન દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રામ...

