September 17, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsદમણદીવદેશસેલવાસ

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના એંધાણઃ ભાજપ-શિવસેના અને કોંગ્રેસ વચ્‍ચે થનારૂં સમરાંગણ

vartmanpravah
  આજે સત્તાવાર રીતે સ્‍થિતિ સ્‍પષ્‍ટ બનશેઃ ભાજપ તરફથી મહેશ ગાવિત, શિવસેનાના કલાબેન ડેલકર અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશ ધોડીના નામની જાહેરાત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsસેલવાસ

સેલવાસ ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી ફલાઈંગ સ્‍ક્‍વોડ ટીમે ગેરકાયદેસર દારૂ ભરીને જતી ગાડીને ઝડપી પાડી

vartmanpravah
ખરડપાડા ગામેથી એક કંપની નજીક રોકડા પાંચ લાખ રૂપિયા પણ ઝડપી પાડયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા.06 દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણી માટે ફલાઈંગ...
Breaking Newsગુજરાતવલસાડવાપી

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.06 ફરી એકવાર રેલવેએ ઉદવાડા રેલવે સ્‍ટેશન પાસે ગેરકાયદેસર દબાણ કરી રહેતા રહેવાસીઓ પર ઘા કરી એમને ભર ચોમાસે બેધર...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સના સિલેક્‍શન ટ્રાયલની શરૂઆત : ખેલાડીઓએ ભારે ઉત્‍સાહ સાથે લીધેલો ભાગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દીવ, તા.06 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને નેતૃત્‍વ અને સચિવ રમતગમત વિભાગ દમણ અને દીવના નિર્દેશનમાં આજે દીવમાં સંઘપ્રદેશ...
સેલવાસ

દાનહના ખાનવેલ વિસ્‍તારમાં પુર અસરગ્રસ્‍ત પરિવારોને જિલ્લા ભાજપની ટીમે રાહત કીટનું વિતરણ કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 દાદરા અને નગર હવેલીના ખાનવેલ વિસ્‍તારમાં હાલમાં આવેલ ભારે પુર થઈ થયેલ નુકસાન ગ્રસ્‍ત પરિવારોને રાહત કીટનું વિતરણ કરવામાં...
Breaking Newsદમણસેલવાસ

જિલ્લા પ્રશાસનની અનુમતિ સાથે સંઘપ્રદેશમાં મહત્તમ 200 વ્‍યક્‍તિઓની મર્યાદા સાથે હાઉસિંગ સોસાયટીઓ તથા રહેણાંક વિસ્‍તારોમાં નવરાત્રિ મહોત્‍સવ યોજી શકાશે

vartmanpravah
જાહેર જગ્‍યાઓ, પાર્ટી પ્‍લોટ, ક્‍લબો, હોટલો અને બીજી આવી ખુલ્લી જગ્‍યાઓમાં નવરાત્રિ મહોત્‍સવ યોજવા સામે પ્રશાસને લગાવેલી રોક કોવિડ-19ના નીતિ-નિયમોનું પાલન કરવું પડશે (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામગુજરાતજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીમનોરંજનવલસાડવાપીસેલવાસ

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થશેઃ નવ દિવસ લોકો ગરબે ઘૂમશે

vartmanpravah
વાપી, તા.૦૬ઃ પિતૃ પક્ષ ૬ ઓક્ટોબરથી સમાપ્ત થઈ રહ્યા છે. ૭ ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ થશે. ૭ ઓક્ટોબર ગુરૂવારે જ ઘટસ્થાપના કે કળશ સ્થાપના કરાશે....
Breaking Newsગુજરાતદેશવલસાડવાપી

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં આઝાદીના 75 વર્ષ પછી પણ ખેતી અને પીવાના પાણીની સમસ્‍યાઓ શા માટે? (સંજય તાડા દ્વારા) (વર્તમાન પ્રવાહ...
Breaking Newsતંત્રી લેખસેલવાસ

કેન્‍દ્રમાં સંપૂર્ણ બહુમતિ સાથેની ભાજપ સરકાર હોવાથી દાનહ પેટા ચૂંટણીમાં પણ ભાજપની ટિકિટ મેળવનાર ભાગ્‍યશાળી રહેશે

vartmanpravah
દાનહમાં પણ શિક્ષણનું પ્રમાણ વધવાથી છેવાડેનો આદિવાસી પોતાનો વિકાસ અને ભલું શેમાં છે તે સમજતો થયો હોવાથી આ પેટા ચૂંટણીમાં ઘણાં પરપોટા ફૂટી જશે એવું...
દમણ

જન્‍મ દિન નિમિત્તે પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલને અભિનંદન પાઠવતા દમણ જિ.પં.ના બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન અને હરિશભાઈ પટેલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 05 દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના જન્‍મ દિન નિમિત્તે આજે દમણ જિલ્લા પંચાયતના...