September 17, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsદમણદેશ

લક્ષદ્વીપ પ્રશાસનના મધ્યાહન ભોજનમાંથી માંસ હટાવવાના નિર્ણયને પડકારતી અરજીને કેરલ હાઈકોર્ટે ફગાવીઃ ડેરી ફાર્મ બંધ કરવા ઉપર પણ સહમતિ

vartmanpravah
કેરલ હાઈકોર્ટે લક્ષદ્વીપ પ્રશાસન સામેની તમામ પીઆઈઍલ પણ કાઢી નાંખવાનો કરેલો આદેશઃ હવે લક્ષદ્વીપના સુધારાને ગતિ મળશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૧૭ કેન્દ્રશાસિત...
દમણ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સેવા-સમર્પણ કાર્યક્રમ અંતર્ગત વિધવા અને વૃદ્ધોને સાડી-વોકિંગ સ્ટિકનું કરાયેલું વિતરણ

vartmanpravah
  સરપંચ મુકેશ ગોસાવી અને જિ.પં.સભ્ય ફાલ્ગુનીબેન પટેલે લાભાર્થીઓના ઘરે જઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિનની શુભકામના સાથે વિધવા અને વૃદ્ધોના પુછેલા ખબર-અંતર (વર્તમાન પ્રવાહ...
દમણ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સોળે કળાઍ ખિલેલો સેવા સમર્પણનો ભાવ

vartmanpravah
ફક્ત ભાજપ જ નહીં પરંતુ પ્રદેશના જન જનમાં ઉભરેલો ઋણ સ્વીકારનો ભાવ   સંઘપ્રદેશને સ્વચ્છ રાખવાની સીધી જવાબદારી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની: ગૌરવ સિંહ રાજાવત ‘આઝાદી કા...
ગુજરાતવાપી

પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ બન્‍યા કેબિનેટ મંત્રી : સમગ્ર પારડી વિસ્‍તારમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.16 ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અચાનક રાજીનામું આપતા શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ગુજરાતના નવા મુખ્‍યમંત્રી તરીકે વરણી કર્યા બાદ...
ગુજરાતવલસાડ

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીની મંત્રી તરીકે તાજપોશી થતાં જિલ્લા ભાજપમાં આનંદો

vartmanpravah
વાપી, વલસાડ, પારડી, ધરમપુર, કપરાડામાં કાર્યકરોએફટાકડા ફોડી ઉત્‍સવ મનાવ્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16 વલસાડ જિલ્લાના રાજકીય ઈતિહાસમાં આજનો ગુરુવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ...
ગુજરાતવાપી

વાપીના ડુંગરામાં પત્‍ની ઉપર ચારિત્ર્યની શંકા રાખીકસાઈ પતિએ છરા વડે પત્‍નીનું માથું કાપી નાખી કરપીણ હત્‍યા કરી

vartmanpravah
હત્‍યા કરી પતિ લક્ષ્મીકાંત વિશ્વકર્માએ માથું અવાવરું જગ્‍યાએ નાખી ફરાર થઈ ગયો હતોઃ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 વાપી...
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ અને દમણ-દીવની કલગીમાં એક ઔર યશનો ઉમેરો: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી માટે પ્રદેશની બે ખ્‍ફપ્‍ને મળ્‍યો રાષ્‍ટ્રીય નાઈટિંગેલ ફલોરેન્‍સ એવોર્ડ

vartmanpravah
દિલ્‍હીમાં આયોજીત કાર્યક્રમમાં મહામહિમ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવ્‍યો પુરસ્‍કાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 જાહેર આરોગ્‍ય, હોસ્‍પિટલ મેનેજમેન્‍ટ અને આરોગ્‍યના ક્ષેત્રમાં સુધાર...
દીવ

રાષ્‍ટ્રીય પોષણ માહ અંતર્ગત દીવમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોને સ્‍તનપાન અંગેની તાલીમ અપાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.16: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ અને પ્રશાસન દ્વારા કાર્યરત સોશિયલ વેલ્‍ફેર વિભાગના સોશિયલ વેલ્‍ફેર સેક્રેટરી શ્રીમતી પૂજા...
સેલવાસ

દાનહમાં ગુરૂવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16: દાનહમાં આજરોજ નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.પ્રદેશમાં હાલમાં 04 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 5905 કેસ રીકવર...
તંત્રી લેખ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું દાદરા નગર હવેલી અને દમણ-દીવ કાયમી ઋણી

vartmanpravah
આવતી કાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે દેશભરમાં સેવા અને સમર્પણના ભાવ સાથે ઉજવણી થવાની છે. કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને...