March 8, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsસેલવાસ

દાનહઃ નેશનલ હેલ્‍થ મિશનના એકાઉન્‍ટન્‍ટે રૂા.42.50 લાખનું કરેલું ગબન

vartmanpravah
આરોપીની ધરપકડઅને તમામ રકમ જપ્ત કરવા પણ મળેલી સફળતા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 દાનહના રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય અભિયાન વિભાગમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવનાર અધિકારી...
Breaking Newsદમણ

દમણ પોલીસે આંતરરાજ્‍ય સાયબર ક્રાઈમનો કરેલો પર્દાફાશઃ 4 આરોપીની ધરપકડ

vartmanpravah
દમણ સહિત દેશના લગભગ 600 જેટલા સાયબર ક્રાઈમમાં સામેલ ટોળકીઃ પોલીસે રોકડા રૂા.68,010 અને રૂા.6,34,336વિવિધ બેંક એકાઉન્‍ટમાં ફ્રીઝ કરાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા....
Breaking Newsસેલવાસ

દાનહના ઊંડાણના આદિવાસી વિસ્‍તાર દૂધની-સિંદોનીમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાનો સંકલ્‍પ

vartmanpravah
સંઘપ્રદેશનાપંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં દૂધનીના બોરિયાપાડા, સિંદોની સહિતના વિસ્‍તારના 4 ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ની બહેનો સાથે પાપડ, અચાર અને મશરૂમના ઉત્‍પાદન,...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

આઝાદી બાદ પહેલી વખત લક્ષદ્વીપ ખાતે રહેતા લોકોના જીવન-ધોરણને સુધારવાનો પ્રશાસનિક પ્રયાસ

vartmanpravah
પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નવનિર્મિત રાજ નિવાસ પેરેડાઈઝ હટ તથા સીવીડ કલ્‍ટીવેટ સાઈટની મુલાકાત લઈ અધિકારીઓને ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા કરેલી તાકિદ...
ગુજરાતનવસારી

ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો

vartmanpravah
ફડવેલમાં વહેલી સવારમાં મકાન ધરાશયી થતા ભરચોમાસે શ્રમજીવી પરિવાર મુશ્કેલીમાં મુકાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.૧૪ ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ચીખલી...
ગુજરાતનવસારી

વાંસદા તાલુકામાં આવેલ જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફલો થતાં ચીખલી, ગણદેવી તાલુકાના ધરતીપુત્રો આનંદમાં: તંત્ર ઍલર્ટ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,તા.૧૪ વાંસદા તાલુકામાં આવેલ જૂજડેમ જે વાîસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ત્યારે આ જૂજડેમ સતત પડી...
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.૧૪ મહિલા અને બાળવિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જનઆંદોલન માટે ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી કરવામાં આવે...
ગુજરાતનવસારી

ચીખલી તાલુકાના સાદડવેલમાં જૂની અદાવતમાં મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની અપાયેલી ધમકી: પોલીસે એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.14 ચીખલી તાલુકાના સાદડવેલમાં જૂની અદાવતમાં મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે એક મહિલા સહિત ત્રણ સામે...
દીવ

દીવમાં હિન્‍દી દિવસ નિમિત્તે કલેક્‍ટર સભાખંડમાં રાજભાષા પ્રતિજ્ઞાનું વાંચન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14 આજરોજ દીવ જિલ્લામાં હિન્‍દી દિવસના અવસર પર કલેક્‍ટરાલયના સભાખંડમાં કલેક્‍ટર શ્રીમતી સલોની રાયે રાજભાષા પ્રતિજ્ઞાનું વાંચન કર્યુ હતું અને...
ગુજરાતવલસાડ

ધરમપુરના દુલસાડ ગામે વરસાદથી મકાન તુટી પડયું: કાટમાળમાં દબાઈ જતા 75 વર્ષિય વૃદ્ધાનું મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14 વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે ત્‍યારે અતિવૃષ્‍ટી અનેક જગ્‍યાએ ખાનાખરાબી તારાજી સર્જી રહેલ છે. ધરમપુરના દુલસાડ ગામે...