વલસાડના યુવાનોની પ્રેરક કામગીરી : ઔરંગા નદીમાં વિસર્જીત થયેલ તમામ મૂર્તિઓનું વિસર્જન કરી કિનારો સ્વચ્છ કર્યો
તરીયાવાડના યુવાનોએ અથાગ મહેનત કરી ક્ષતિગ્રસ્ત મુર્તિઓને દૂર દરિયામાં હોડીમાં લઈ જઈ વિસર્જન કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: મંગળવારે અનંત ચૌદશના દિવસે વલસાડ...

