સંઘપ્રદેશની તમામ સરકારી શાળાઓ આધુનિક સંસાધનોથી સજ્જઃ શિક્ષણની ગુણવત્તામાં પણ થઈ રહેલો ઉત્તરોત્તર વધારોઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ
રોટરી ક્લબ દમણ દ્વારા આયોજીત નેશન બિલ્ડર્સ એવોર્ડ્સના ઉપક્રમે દમણના 86 શિક્ષકો અને 43 પ્રિન્સિપાલોને સન્માનિત કર્યા રોટરી ક્લબે દમણમાં શિક્ષણ ક્ષેત્રે પોતાના જીવનના અમૂલ્ય...

