પારડી પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.જે. સરવૈયાના અધ્યક્ષ સ્થાને નાતાલના તહેવાર અંગે મળી શાંતિ સમિતિની બેઠક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.19: તારીખ 25-12-2023 ના રોજ આવી રહેલ ખ્રિસ્તીઓના નાતાલના તહેવારને અનુલક્ષીને પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્યક્ષ સ્થાને પારડી...

