સેલવાસ એસ.ટી. ડેપોમાં ઇલેક્ટ્રીક બસના ટાયરમાં મહિલા આવી જતાં સારવાર દરમ્યાન થયેલું મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31: આજે સેલવાસ ખાતેના એસ.ટી. ડેપોમાં ઈલેક્ટ્રીક બસના આગળના ટાયરમાં એક મહિલા આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેમને...

