ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર
કલીયુગમાં પણ ચમત્કાર બને છે તેવું ભક્તોએ જમાવ્યું : મોટાભાઈની વિદાય બાદ નાના ભાઈ રડી પડયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: ધરમપુરમાં સોમવારે સારંગપુર...

