પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં 73 કુંડી યજ્ઞનું કરેલું સફળ આયોજન
પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા સિમ્પલ કાટેલાના નેતૃત્વમાં પતંજલિ યોગ પરિવારના સહયોગથી સંપન્ન થયો કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17 : દાનહ અને દમણ-દીવ પ્રદેશ...

