દાનહ રેડ ક્રોસ શાખાને મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત
સંઘપ્રદેશમાં સ્વૈચ્છિક રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોની પ્રશંસા કરીને અને દર લાખની વસ્તી દીઠ મહત્તમ યુનિટ રક્ત એકત્રિત કરવા માટે એનાયત કરાયો એવોર્ડ દાનહ રેડ ક્રોસ...

