વલસાડમાં લાંચ કેસમાં ઝડપાયેલા ફૂડ એન્ડ ડ્રગ ઈન્સ્પેક્ટરે કરેલી જામીન અરજી નામંજૂર
સિનિયર સેફટી-ફૂડ ઈન્સ્પેક્ટર દિવ્યાંગ બારોટ બેકરી લાયસન્સ માટે 60 હજારની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વલસાડ જિલ્લામાં એક...

