પારડી શહેર ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનાજન્મદિવસની અનોખી ઉજવણી
સી.એચ.સી. ખાતે ફળોના વિતરણ બાદ વાત્સલ્ય સ્કૂલ વિદ્યાર્થીઓને ભોજન કરાવી પ્રોજેક્ટર ભેટ આપ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.16: ગઈ તારીખ 16-03-2023 એટલે ગુજરાત પ્રદેશ...

