દાદરા નગર હવેલીના સાયલી અને મસાટમાં દીપડો દેખાતા લોકોમાં ગભરાટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12: દાદરા નગર હવેલીના સાયલી ગામમાંપીટીએસ અને ક્રિકેટ સ્ટેડિયમની આજુબાજુના વિસ્તારમાં અને મસાટમાં પાદરીપાડા વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાની જાણકારી...

