લંડન ખાતે આયોજીત વર્લ્ડ ટ્રાવેલ માર્કેટમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો વાગેલો ડંકો
વિશ્વના ટ્રાવેલ માર્કેટને ટચૂકડાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવના વિકાસને નિહાળી પેદા થયેલું આકર્ષણ ભારત સરકારના પર્યટન મહાનિર્દેશક મુગ્ધા સિંહાએ દાદરા નગર હવેલી અને...

