દાદરા નગર હવેલીના ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ટેબલ ટેનિસ હાઈ પરફોર્મન્સ કેમ્પનો પ્રારંભ
ભારતીય ટેબલ ટેનિસ ટીમના કોચ અને કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા મમતા પ્રભુ દ્વારા ખેલાડીઓને આપવામાં આવી રહી છે તાલીમ 17મી નવેમ્બરથી 21 નવેમ્બર દરમિયાન દાનહની...

