સરીગામ નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકેની જવાબદારી કૌશિક પટેલના શિરે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.26: આજરોજ વાપી ખાતે સરીગામ નોટિફાઈડ ગવર્નર બોડી બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોની મળેલી બેઠકમાં ચેરમેન તરીકે શ્રી કૌશિકભાઈ પટેલની સર્વાનું...

