વલસાડ જિલ્લા તલાટી-કમ મંત્રી મંડળના પ્રમુખ તરીકે અમિતભાઈ આર. પટેલની સર્વાનુમતે વરણી
ઉપ પ્રમુખ તરીકે મુકેશભાઈ પ્રજાપતિ અને ભાવેશભાઈ પટેલની સર્વ સંમતિથીકરાયેલી નિયુક્તિ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26 : આજે કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે વલસાડ જિલ્લા...

