દાનહ પોલીસે બ્લેકમેઈલિંગના કેસમાં ત્રણ આરોપીઓની કરાયેલી ધરપકડઃ સ્થળ ઉપરથી પાંચ લાખ રૂપિયા જપ્ત કરાયા
નોટિસ મોકલાવીને ભેદ ખોલવાની ધમકી આપી કરતા હતા ઉઘરાણી (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) સેલવાસ,તા.11 : દાનહ પોલીસે બ્લેકમેઈલિંગના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે,...

