દમણ પોલીસે સોમનાથની એક મોબાઈલ દુકાનમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો: એક આરોપી સહિત મુદ્દામાલ બરામદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.19 : દમણ પોલીસે એક મહિના પહેલાં નાની દમણના સોમનાથ દાભેલ ખાતે એક મોબાઈલની દુકાનમાંથી ચોરી થયેલ મોબાઈલ અને એસેસરીઝની...

