Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશદમણ જિલ્લા પંચાયત કચેરીમાં 76મા સ્વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણીvartmanpravahAugust 17, 2022 by vartmanpravahAugust 17, 20220 દેશના વિકાસમાં તમામ નાગરિકોએ સહભાગી બનવા જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલની હાકલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17: દમણ જિલ્લા પંચાયત ખાતે 76મા સ્વતંત્રતા દિવસની રંગેચંગે...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીવલસાડવાપીસ્વાધ્યાય પરિવારના લાખો યુવાનોના સ્વૈચ્છિક સહભાગથી પથનાટય દ્વારા ઉજવાઈ રહેલી જન્માષ્ટમીvartmanpravahAugust 17, 2022August 17, 2022 by vartmanpravahAugust 17, 2022August 17, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: વૈશ્વિક સ્વાધ્યાય કાર્યના પ્રવર્તક પદ્મવિભૂષણ પાંડુરંગશાષાી આઠવલે (પૂજનીય દાદાજી) ની પ્રેરણાથી સ્વાધ્યાય પરિવારનો યુવા વર્ગ શ્રીકળષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ એક...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસસંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા મેરેથોન દોડ હરિફાઈનું કરાયેલું આયોજનvartmanpravahAugust 17, 2022 by vartmanpravahAugust 17, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રસાશન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા સંદર્ભે પ્રસાશક શ્રી પ્રફુલભાઈ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીવટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગીvartmanpravahAugust 17, 2022August 17, 2022 by vartmanpravahAugust 17, 2022August 17, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.17: દર વર્ષે શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે ઉત્તમ શેક્ષણિક કાર્ય, શાળાકીય સહ અભ્યાસીક પ્રવૃતિ, નાવીન્ય પૂર્ણ...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપીવલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્ટ ગાર્ડે દિલધડક રેસ્ક્યુ ઓપરેશનથી જીવ બચાવ્યાvartmanpravahAugust 17, 2022 by vartmanpravahAugust 17, 20220 નવસારીની બોટ માછીમારી કરવા મુંબઈ જતી હતી ત્યાં રાત્રે મશીન ખોટકાતા કટોકટી સર્જાઈ હતી : 14 માછીમારો ઉગારાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17 માછીમારી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવાપી રેલવે ઓવરબ્રિજ ઉપર રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત : એક ઘાયલ : કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યોvartmanpravahAugust 17, 2022 by vartmanpravahAugust 17, 20220 પુલના દમણ તરફના છેડા ઉપર અકસ્માત : ટેમ્પો બ્રિજની દિવાલ તોડી લટકી પડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17 વાપી પૂર્વ-પヘમિને જોડતા હાર્ટ લાઈન સમા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવાપી સેન્ટ્રલ જી.એસ.ટી. એક્સાઈઝ ભવનમાં સુપ્રિટેન્ડન્ટ વર્ગ-2 20 હજારની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાયોvartmanpravahAugust 17, 2022 by vartmanpravahAugust 17, 20220 સુપ્રિ. રામકિશોર શ્રીનારાયણ મીના ઝડપાયો તથા અન્ય આરોપી ગુરપિન્દર સિંઘ કાર્યવાહી સમયે હાજર નહોતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: વાપીના એક લેબર કોન્ટ્રાક્ટરની પેઢી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવાપી વી.આઈ.એ. ઈમ્પેક્ટનું આઠમું નજરાણું : વાંસળી અને સુદર્શન વિષય ઉપર કવિ અંકિત ત્રિવેદી છવાયાvartmanpravahAugust 17, 2022 by vartmanpravahAugust 17, 20220 શ્રી કૃષ્ણ, રાધાના વિભિન્ન સ્વરૂપનું શ્રોતાઓને રસપાન કરાવ્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17 વાપી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં મંગળવારે સાંજના વરસાદી માહોલ વચ્ચે ગુજરાતી સાહિત્યના આધુનિક...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીકોસંબા માછીવાડરણછોડરાયજી મંદિરે શુક્રવારે મધરાતે ક્રળષ્ણ જન્મોત્સવvartmanpravahAugust 17, 2022 by vartmanpravahAugust 17, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.17 વલસાડ નજીક તિથલ તટ પછી પ્રખ્યાત પૌરાણિક સ્વયંભૂ મૂર્તિવાળા રણછોડરાયજીના મંદિરે શુક્રવારે મધરાતે બાર વાગે કળષ્ણ જન્મોત્સવ નિમિત્તે મહા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવાપી સિવિલ કોર્ટમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયોvartmanpravahAugust 17, 2022 by vartmanpravahAugust 17, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17 ગત તા.15-08-2022 ના રોજ સ્વતંત્ર દિવસ નિમિત્તે વાપી સિવિલ કોર્ટના પ્રાંગણમાં સવારે 9:30 કલાકે ધ્વજ વંદન કરવા માટેનો કાર્યક્રમ...