બારસોલ ગામે ફરજ ઉપરના જી.ઈ.બી.ના કર્મચારીને માર મારવાના ગુનામાં ૩ આરોપીઓને ધરમપુરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ત્રણ વર્ષની સજા ફટકારી
વલસાડ તા.૨૫: ગત તારીખ ૧૫/૦૪/૨૦૨૨ ના રોજ ધરમપુર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી વિકાસ સિયોલએ આઈ.પી.સી.ની કલમ ૩૩૨, ૫૦૪ ૫૦૬(૨) માં આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. આ...

