ચીખલીના થાલામાં નહેરની પાળ ઉપર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો ઠલવાતા ફેલાયેલી ગંદકી
ગ્રામ પંચાયત દ્વારા જાહેરમાં કચરો ઠાલવનારા સામે લાલ-આંખ કરવામાં આવે તે જરૂરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.24: ચીખલીના થાલામાં કોલેજ સર્કલથી વસુધારા ડેરી રોડ...

