વલસાડ ભાજપ ટીમે સાંસદ ધવલ પટેલના નેતૃત્વમાં ગણેશ મહોત્સવ માટે ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે અને જિલ્લા ભાજપની ટીમે ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને આવનાર શ્રી ગણેશ મહોત્સવ દરમ્યાન શ્રીજીની...

