હાર્દિક જોશી કરાટે એકેડમીએ વિશેષ યોગ સત્ર સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, હાર્દિક જોશી કરાટે એકેડેમીના વિદ્યાર્થીઓએ એક ખાસ યોગ સત્ર કરવા માટેનું આયોજન કરવામા આવ્યું હતું....