નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્યુપોર્ટની “Deep Work” પુસ્તક પર વાર્તાલાપ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.01: નવસારીની સયાજી વૈભવ લાઈબ્રેરીમાં દર શનિવારે મને ગમતું પુસ્તક વાર્તાલાપ યોજાય છે. જેમાં મહિનાના પ્રથમ શનિવારે યુવા વાર્તાલાપ યોજાય...

