સ્વાતંત્ર્ય પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વલસાડના સ્વાતંત્ર્ય સેનાનીના પત્નીએ આઝાદીની લડતનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું
સરદાર વલ્લભભાઈ પટેલના ભાષણથી પ્રેરાઈને ફ્રિડમ ફ્રાઈટર શંકરભાઈ પંડયાએ માત્ર 20 વર્ષની વયે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું: 7 માસ જેલમાં રહ્યા હતા શંકરભાઈની પત્ની ઈન્દિરાબેનને રાજ્ય...

