વારી એનર્જીસ લિમિટેડઃ આરઇટીસી પીવી બેન્ચમાર્કિંગ રિપોર્ટ 2024માં માન્યતા પ્રાપ્ત કરનારએકમાત્ર ભારતીય સોલર પેનલ ઉત્પાદક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સુરત, તા.13: 30 જૂન, 2023 સુધીમાં 12 GWની એકંદર સ્થાપિત ક્ષમતા સાથે ભારતના સૌથી મોટા સોલર પીવી મોડ્યુલના નિર્માતા (સ્રોતઃ ક્રિસિલ...

