વલસાડ રેલવે સ્ટેશને મોડી રાતે ટ્રેન અડફેટમાં આવી જતા બે યુવાનોના ઘટના સ્થળે મોત
સુરતનો રિક્ષા ચાલક નંદકિશોર કેસના કામે વલસાડઆવેલ જ્યારે મોગરાવાડીનો યુવાન મિતેશ રાઠોડ પાટા ક્રોસ કરી રહ્યો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વલસાડ રેલવે...

