પારડી હાઇવે સ્થિત ફાઉન્ટેન હોટલની સામે એક વિશાળકાય અજગર નજરે ચઢતા સર્વિસ રોડ પર ટ્રાફિક થઈ ગઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.19: ગઇકાલે રાતે હાઇવે સ્થિત ફાઉન્ટેન હોટલની સામે એક વિશાળકાય અજગર સર્વિસથી હાઇવે રોડ તરફ જતા નજરે ચઢતા નાસભાગ મચી...

